આજ રોજ ગુજરાત ગૌ સેવા પસંદગી મા મંડળે લેબ આસિસ્ટન્ટ અને લેબ ટેકનિશિયન ખાલી જગ્યા મા ભરતી માટે જાહેરાત કરવા માં આવી છે જેથી ઉમેદવારો ને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ ફાયરમેન કમ ડ્રાઈવર માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. જેથી કરી તમે નીચે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને GSSSSB લેબ સહાયક અને લેબ ટેકનિશિયન ખાલી જગ્યા 2024 માટે કેવી રીતે અરજી કરવી તે આ લેખમાં જાહેરાત વિગતવાર જોવા મળશે.
GSSSSB લેબ આસિસ્ટન્ટ અને લેબ ટેકનિશિયનની ખાલી જગ્યા 2024
સંસ્થાનું નામ: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
પોસ્ટનું નામ: વિવિધ પોસ્ટ
એપ્લિકેશન મોડ: ઓનલાઈન
ખાલી જગ્યા : 221
જોબ સ્થળ: ગાંધીનગર
અરજી કરવાની છેલ્લી તારીખ: 15/09/2024
સત્તાવાર વેબસાઇટ: gsssb.gujarat.gov.in
શૈક્ષણિક લાયકાત:
કૃપા કરીને લેખમાં નીચે આપેલ સત્તાવાર સૂચના વાંચો.
ઉંમર મર્યાદા: ૩૩
ઉમેદવારની ઉંમર ૧૫/૯/૨૦૨૪ ના રોજ ૧૮વર્ષથી ઓછી અને ૩૩ વર્ષથી વધુ ન હોવી જોઈએ.
અરજી ફી:
- સામાન્ય/EWS : 500/-
- SC/ST/Ex-Se/ PWD/ EBC : 400/-
- સ્ત્રીઓ (બધી શ્રેણીઓ): 400/-
પસંદગી પ્રક્રિયા:
- ઓનલાઈન સીબીટી પરીક્ષા
- દસ્તાવેજ ની ચકાસણી
આ પોસ્ટ મુજબ જગ્યા અને પગાર ધોરણ