ગણેશ વિસર્જન વખતે ૮ લોકો ના મોત ??
આજ રોજ ગાંધીનગર જિલ્લા ના દેહાગામ માં ગણેશ વિસર્જન વખતે ૮ લોકો ના મોત નીપજ્યા છે મિત્રો દહેગામ માં નદી કિનારે ગણેશ વિસર્જન કરતા મોટી દુર્ઘટના બની ગઈ છે આ સમાચાર સાંભળીને આખું ગામમાં માતમ બની ગયું છે ૧૦ જેટલા લોકો મિશ્રા નદીમાં નાહવા પડ્યા હતા તે વખતે પાણી નો પ્રવાહ વધી જતાં ૮ લોકો ના મોત થયા હતા છે
આજે વાસણ સુરથી ગામે ગણેશ વિસર્જનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જે તે ગામમાં ધૂમધામથી ગણેશજીની વિદાય આપવાની તૈયારીઓ પણ પૂર્ણ થઈ ગઈ હતી ગણેશ વિસર્જન માટે ગામજનોને મિશ્ર નદી જવાના હતા. તે દરમિયાન ગામના જેટલા યુવાનો અગાઉથી નદીથી પહોંચી ન આવવા માટે ગુદકા મારી રહ્યા હતા સ્થાનિક રેશના જણાવવાનું સાર આ યુવાનો વાસણા સોગઠી ગામના મોટા વાસણા રહેવાસી છીએ જેમાંથી ચાર-પાંચ જેમાંથી ચાર પાંચ યુવાનો કાકા બાપાના દીકરા છે જ્યારે અન્ય મિત્ર યુવાનો છે આ એર ટાઈટ કરી ઘટનાથી ગામમાં ભરી ગરમીની વાતાવરણ સર્જાય છે પોલીસ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે
નોંધ : આ ન્યૂઝ માત્ર ને માત્ર બધા સાથે પોચાડવા માટે છે આ જાહેરત કોઈ ને ઠેસ પોચડવા માં આવતી નથી તેની નોંધ લેવી