આજ રોજ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા કંડક્ટરની જરૂરિયાત ૨૦૨૪ ની સૂચના બહાર પાડવામાં આવી છે. સૂચના મુજબ GSRTCએ કંડક્ટરની પોસ્ટ માટે અરજી આમંત્રિત કરી છે. GSRTC દ્વારા જાહેર કરાયેલ ભરતી વિશેની તમામ વિગતો જાણવા માટે ઉમેદવારોએ આ લેખ વાંચવો જરૂરી છે જેમાં વય મર્યાદા, પગાર ધોરણ, કોણ અરજી કરી શકે છે. આવી જ નવ નવી જાહેરાત જાણવા માટે અમારી jobsnewsblog માં જોડાવો
GSRTC કંડક્ટર મેરિટ લિસ્ટ ૨૦૨૪
સંસ્થાનું નામ: GSRTC
પોસ્ટનું નામ: કંડક્ટર
ખાલી જગ્યાઓ: ૨૩૨૦
પસંદગી પ્રક્રિયા : લેખિત કસોટી
સત્તાવાર વેબસાઇટ: www.gsrtc.in
નવો અભ્યાસક્રમ
કંડક્ટર મેરિટ લિસ્ટ 2024 : અહીં ક્લિક કરો
નોંધ : ઉમેદવારોને અરજી કરતા પહેલા સત્તાવાર સૂચના વાંચવાનું સૂચન કરવામાં આવે છે. આ જાહેરાત માત્ર ને માત્ર બેરોજગાર માટે છે આ જાહેરત કોઈ ને ઠેસ પોચડવા માં આવતી નથી તેની નોંધ લેવી