આજ રોજ ગુજરાત ગૌણ સેવાઓ પસંદગી બોર્ડ, દ્વાર ગાંધીનગર જાહેરાત નંબર ૨૧૨/૨૦૨૩૨૪ ના ગુજરાત ગૌણ સેવાઓ વર્ગ-III જૂથ-A અને જૂથ-B સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા તા. ૦૧/૦૪/૨૦૨૪ થી તા. ૨૦/૦૫/૨૦૨૪ ના CBRT કોમ્પ્યુટર આધારિત પ્રતિભાવ ટેસ્ટપદ્ધતિ દ્વારા હાથ ધરવામાં આવી હતી.તેનું પરિમાણ જાહેર કરવામાં આવ્યું છે આવા જ નવ નવી જાહેરાત માટે અમારી સાથે જોડાયેલ રહો આભાર
GSSSB CCE પરીક્ષાના પરિણામો 2024
નામ : ગૌ સેવા પાસંદગી મંડળ
જાહેરાત નંબર : ૨૧૨/૨૦૨૩૨૪
નોકરીનું સ્થાન: ગુજરાત મા
પરીક્ષા મોડ: CBRT બેઝ
પરિણામોની રીત: માર્ક જાહેર
સત્તાવાર વેબસાઇટ: gsssb.gujarat.gov.in
તમારા પરિણામો કેવી રીતે જોશો ?
આ નીચે દ્રસવેલ લિંક્સ મા પરિમાણ આપવા મા આવ્યું છે
- GSSSB CCE પરીક્ષાના પરિણામો 2024 જાહેર થયાઃ અહીં ક્લિક કરો