આજ રોજ કેનેરા બેંકે ૧૮ મી સપ્ટેમ્બર ૨૦૨૪ ના રોજ ભરતી જાહેર કરવા મા આવી છે તેથી પોર્ટલ પર કેનેરા બેંક એપ્રેન્ટિસ ભરતી ૨૦૨૪ ની સૂચના બહાર પાડી છે. ભરતી અભિયાન હેઠળ કુલ ૩૦૦૦ ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસની જગ્યાઓ ભરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારો ૨૧ મી સપ્ટેમ્બરથી ૪ મી ઓક્ટોબર ૨૦૨૪ સુધી ઓનલાઈન અરજીઓ સબમિટ કરી શકે છે. નીચેના લેખમાં તમે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી વિન્ડો, પાત્રતા માપદંડ વિશેની માહિતી જોઈ શકશો. આવી જ નવ નવી જાહેરત માટે અમારી સાથે જોડેલા રહો આભાર .
કેનેરા બેંક એપ્રેન્ટિસ ભરતી ૨૦૨૪
સંસ્થાનું નામ: કેનેરા બેંક
કુલ પોસ્ટ: ૩૦૦૦
અરજી કરવાની રીતઃ ઓનલાઈન
પગાર : ૧૫૦૦૦/-
અરજીની અંતિમ તારીખ: ૦૪/૧૦/૨૦૨૪
સત્તાવાર વેબસાઇટ: www.canarabank.com
ભણતર કેટલું હોવું જોઈએ ?
- સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં ડિગ્રી (સ્નાતક) ભારતની અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્ય કોઈપણ સમકક્ષ લાયકાત.
ઉંમર મર્યાદા કેટલી હોવી જોઈએ ?
- ૨૦ વર્ષ થી ઉપર
- ૨૮ વર્ષ નીચે
એપ્રેન્ટીસ વર્ષ
- SC/ST: ૫ વર્ષ; OBC: ૩ વર્ષ; PwBD (જનરલ/EWS): ૧૦ વર્ષ; PwBD (SC/ST): ૧૫ વર્ષ; PwBD (OBC): 13 વર્ષ
આ પોસ્ટ માટે અરજી ફી ?
- સામાન્ય, OBC, EWS : ૫૦૦ /-
- SC, ST, PWD: લાગુ પડતું નથી
કેનેરા બેન્ક માટે પસંદગી પ્રક્રિયા ?
- આ પોસ્ટ માટે ૧૨ માનું ધોરણ (Hsc/૧૦+૨)/ ડિપ્લોમા પરીક્ષામાં મેળવેલા ગુણ/ટકાના આધારે ઉતરતા ક્રમમાં રાજ્ય પ્રમાણે તૈયાર કરવામાં આવશે.
- એક કરતાં વધુ ઉમેદવારો સમાન ટકાવારી ધરાવતા હોય તેવા કિસ્સામાં, આવા ઉમેદવારોને તેમની ઉંમર પ્રમાણે મેરિટમાં ઉતરતા ક્રમમાં ક્રમ આપવામાં આવશે.
આ પોસ્ટ માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
- canarabank.com પર કેનેરા બેંકની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
- ભરતી ટેબ પર જાઓ અને ઑનલાઇન અરજી કરો લિંક પર ક્લિક કરો.
- તમારી વ્યક્તિગત માહિતી અને શૈક્ષણિક લાયકાત દાખલ કરીને નોંધણી ફોર્મ ભરો.
- તમારાજરૂરી દસ્તાવેજો નિયત ફોર્મેટ અને કદમાં અપલોડ કરો.
- અરજી કર્યા પછી એપ્લિકેશન ફી ચૂકવો.
ઓનલાઇન અરજી માટે અહિયાં ક્લિક કરો
સૂચના: અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો: અહીં ક્લિક કરો