આજ રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આરોગ્ય વિભાગમાં નેશનલ હેલ્થ મિશન હેઠળ ફાર્માસિસ્ટ અને લેબોરેટરી ટેકનિશિયનની ૧૧ મહિનાના કોન્ટ્રાક્ટના ધોરણે ૧૦ જગ્યાઓની વેઇટિંગ લિસ્ટ માટે આરોગ્યસથી વેબસાઇટ જાહેરાત કરવા મા આવી છે તે મુજબ જરૂરી શૈક્ષણિક લાયકાતનો અનુભવ/અન્ય પ્રમાણપત્રો સહિત ૨૩/૦૯/૨૦૨૪ થી લઈને ૦૧/૧૦/૨૦૨૪ સુધી સાંજે ૦૬.૦૦ વાગ્યા સુધીમાં સરકારી નિગમ ખાનગી સંસ્થામાં સંબંધિત પોસ્ટ માટે અનુભવ ધરાવતા અને મૂળભૂત કોમ્યુટર પ્રમાણપત્ર ધરાવતા ઉમેદવારોની મુલાકાત લઈને ઑનલાઇન અરજી કરવી પડશે. મેરિટ લિસ્ટમાં અગ્રતા આપવામાં આવે છે.આ ની બધીજ માહિતી નીચે પ્રમાણે લેખ મા આપેલી છે આવી જ નવ નવી જાહેરાત માટે અમારી સાથે જોડાયેલા રહો આભાર .
અર્બન હેલ્થ સોસાયટી એએમસી ભરતી ૨૦૨૪
સંસ્થાનું નામ: અર્બન હેલ્થ સોસાયટી AMC
પોસ્ટ્સ:
- ફાર્માસિસ્ટ
- લેબોરેટરી ટેકનિશિયન
ખાલી જગ્યાઓ: ૧૦+
અરજી કરવાની રીત: ઓનલાઈન
પગારઃ ૧૬૦૦૦ થી ૨૦૦૦૦/-
અરજી કરવાની છેલ્લી તારીખઃ ૦૧ ઓક્ટોબર
વેબસાઇટ: arogyasathi.gujarat.gov.in
ભણતર?
- આ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.
આ પોસ્ટ ની પસંદગી કેવી રીતે થશે ?
- આ પોસ્ટ માટે અરજી કરનાર તમામ ઉમેદવારોની મેરિટના આધારે નિમણૂક કરવામાં આવશે.
આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી ?
- આ પોસ્ટ માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ arogyasathi.gujarat.gov.in મારફતે ઓનલાઇન અરજી કરી શકે છે.
- આ પોસ્ટ માટે નીચે પ્રમાણે લિંક્સ આપેલી છે તેમાં ક્લિક કરો અને બધીજ મહિત વાંચો અને અરજી કરો .
જાહેરાતઃ અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો: અહીં ક્લિક કરો
નોંધ : ઉમેદવારોને અરજી કરતા પહેલા સત્તાવાર સૂચના વાંચવાનું સૂચન કરવામાં આવે છે. આ જાહેરાત માત્ર ને માત્ર બેરોજગાર માટે છે આ જાહેરત કોઈ ને ઠેસ પોચડવા માં આવતી નથી તેની નોંધ લેવી આભાર